ઈશ્વર ખરાબ સમય તોડવા નહીં આપણને આપણી જાત સાથે જોડવા આપે છેઃ સંજય રાવલ - ઈશ્વર ખરાબ સમય તોડવા નહીં આપણને આપણી જાત સાથે જોડવા આપે છેઃ સંજય રાવલ
બનાસકાંઠાઃ મોટીવેશનલ સ્પીકર સંંજય રાવલે લોકડાઉનને કઈ દ્નષ્ટિથી જોવું તે અંગે વાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, વાઈરસ એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું છે. આપણે ખુશીથી જીવવાનું છે. હમણાં જે આપણે હાથ ધોવા, સેનીટાઈઝર લગાવવું વગેરે સાવચેતીના પગલાં લઈએ છે તેને કાયમીપણે વ્યવહારમાં ઉતારવા પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, ઈશ્વર આપણને ખરાબ સમય આપણને તોડવા માટે નહીં આપણને આપણી જાત સાથે જોડવા આપે છે. આ ઉપરાંત તેઓ લોકડાઉનમાં શું કરી રહ્યા છે તેની વાત પણ Etv Bharatના માધ્યમથી જણાવી હતી.