ગુજરાત

gujarat

ETV Bharat / videos

મા તે મા...એક ટ્રસ્ટ હજારો બાળકોને આપી રહ્યું છે શિક્ષણ

By

Published : May 11, 2019, 7:48 PM IST

નવસારીઃ મા તે મા બીજા બધા વગડાના વા... માની મમતાની સામે દુનિયાની દરેક વસ્તુ તુચ્છ લાગે છે. દરેકના જીવનમાં જન્મ આપનારી અને પાલન કરનારી એમ બે પ્રકારે માં હોય છે, ત્યારે માં શબ્દને સાર્થક કરવા નવસારી જિલ્લાના શિક્ષણ વિભાગે બીડું ઝડપ્યું છે. જેમાં મધર કેર ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી છે. આ ટ્રસ્ટ અનાથ, દિવ્યાંગ અને જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપશે.

ABOUT THE AUTHOR

...view details