ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામા પર મોરબી નેતાઓની પ્રતિક્રિયા - પક્ષ પલટું ધારાસભ્ય

By

Published : Jun 5, 2020, 4:12 PM IST

કોંગ્રેસમાં વધુ એક પક્ષ પલટું ધારાસભ્ય સામે આવ્યા છે. મોરબીના કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. આ પહેલા કરજણ અને કરપાડાના કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. આ બાબતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા અને મોરબી કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ પ્રતિક્રિયા આપી છે.

ABOUT THE AUTHOR

...view details