ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોડાસા પોલીસે 1.49 લાખના પોસડોડા ઝડપી પાડ્યા - gujaratpolice

By

Published : Mar 6, 2020, 11:32 PM IST

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નંબર ૮ પર વોચ ગોઠવી હતી.આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા પીકઅપ વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી ઘઉંના ભૂસાના આડમાંથી રૂ 149,580ની કિંમતનો પોસડોડાનો 249.300 કિલો જ્થ્થો મળી આવ્યો હતો.પોલીસે મહારાષ્ટ્રના સાંગવી રહેતા ચાલક હુકુમ અમરસીંગ ચારણની તમામ જથ્થા સાથે ધરપકડ કરી હતી. જેની મોડાસા રૂરલ પોલીસે અરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ જિલ્લા એસઓજી ટીમને સુપ્રત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details