ગુજરાત

gujarat

કચ્છમાં બંધને મિશ્ર પ્રતિસાદ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

By

Published : Jan 29, 2020, 10:43 PM IST

Published : Jan 29, 2020, 10:43 PM IST

ETV Bharat / videos

કચ્છમાં બંધને મિશ્ર પ્રતિસાદ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કચ્છ : CAA અને NRC કાયદાના અમલીકરણના વિરોધમાં ભારત બંધના એલાનને પગલે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ભૂજ શહેરમાં કેટલાક વિસ્તારોમાં સંપુર્ણ બંધ જોવા મળ્યો હતો. તેમજ અનેક વિસ્તારોમાં બંધની અસર નહિવત્ વર્તાઈ હતી. કચ્છના વિવિધ ગામોમાં પણ બંધની અસર મિશ્ર રહી હોવાની વિગતો મળી છે. બંધના એલાનને પગલે કચ્છમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details