ગુજરાત

gujarat

ETV Bharat / videos

Makar Sankranti 2022: ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સુત્રોચાર લખી એક લાખથી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું

By

Published : Jan 14, 2022, 4:06 PM IST

Updated : Jan 14, 2022, 5:06 PM IST

ઉતરાયણ પર્વ નિમિત્તે(Makar Sankranti 2022) કોંગ્રેસ દ્વારા રાજ્યમાં પતંગ પર ભાજપ વિરોધી સુત્રોચાર લખી 1,00,000થી વધુ પતંગોનું વિતરણ(Congress distributes more than 100,000 kites with anti-BJP slogans) કરવામાં આવ્યું હતું. જે બાબતે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભરતી કૌભાંડ, કોરોના તેમજ મોંઘવારી સહિતના વિવિધ સ્લોગનો પતંગ પર લખીને ચગાવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, ત્રીજી લહેર વધુ ઘાતક ન બને તેવી પ્રાર્થના પણ કરી હતી. વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં બેરોજગારી અને મોંઘવારીને વધી રહી છે તેનું મુખ્ય કારણ વડાપ્રધાન જ છે.
Last Updated : Jan 14, 2022, 5:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details