ગુજરાત

gujarat

ETV Bharat / videos

હૈદરાબાદ દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર: મહુવાનો વેપારી પોલીસને 1 લાખનું ઇનામ આપશે - Mahuva entrepreneur prizes one lakh

By

Published : Dec 6, 2019, 5:37 PM IST

ભાવનગર: હૈદરાબાદ દુષ્કર્મ-હત્યાની ઘટનાના આરોપીઓનું હૈદરાબાદ પોલીસે રીકન્ટ્રક્શન સમયે પોલીસ પર હુમલો કરી ભાગવા જતા આ ઘટનાના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. આ ઘટનામાં દેશભરના લોકો હૈદરાબાદ પોલીસને બિરદાવી રહ્યા છે. ભાવનગરના મહુવાના ઉદ્યોગ પતિએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઇનામ જાહેર કર્યું છે. હૈદરાબાદ પોલીસ વેલ્ફેર ફંડમાં મહુવાના રાજભા નામના ઉદ્યોગકારે એક લાખની પોલીસ કામગીરીને બિરદાવવાના ભાવ રૂપે જાહેર કર્યા. રોકડ રકમને સમગ્ર ગુજરાત જન તરફથી હૈદરાબાદ પોલીસને મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details