'મહા' વાવાઝોડાની અસરને કારણે દીવમાં ધોધમાર વરસાદ - heavy rain full in div
જૂનાગઢઃ 'મહા' વાવાઝોડાનું સંકટ સંઘપ્રદેશ દીવ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પરથી સંપૂર્ણ પણે ટળી ગયું છે. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનની અસરને કારણે આજે વહેલી સવારથી જ દિવમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને લઇને દીવના સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા છે.