ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમરેલીમાં મોટર વ્હીકલ કાયદાના કારણે RTOમાં લાંબી કતારો - મોટર વ્હીકલ કાયદા

By

Published : Sep 20, 2019, 6:42 AM IST

અમરેલીઃ કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ કર્યા બાદ દેશભરમાં તેના ગહેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ગુજરાત સરકારે કોઈ પણ જાતની પૂર્વતૈયારી વગર આ કાયદાને બે દિવસ પહેલા અમલમાં મૂકી દીધો હતો. બાદમાં લોકોને ભારે હાલાકી પડતા કાયદાની અમલવારીની મુદ્દત 1 મહિનો લંબાવાનો નિર્ણય કર્યો છે. છતાં રાજ્યની દરેક RTO ઓફિસમાં લોકોની કતારો જોવા મળી રહી છે. અમરેલીમાં પણ આ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યાં છે. લોકો નોટબંધીની માફક જ આર.ટી.ઓ.ના જુદા જુદા કામ માટે ધક્કા ખાઈ રહ્યાં છે, અને લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details