મહીસાગરમાં વરસાદ સાથે વીજળી પડવાના બનાવથી 18 પશુઓના મોત - 18 animals kill in mahisagar
મહીસાગર: જિલ્લામાં રાત્રીના સમયે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં 18 પશુઓના મોત થયા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ તલાટીને થતાં બંને સ્થળ પરની સ્થિતિનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીને મોકલાવ્યો છે.