ગુજરાત

gujarat

ETV Bharat / videos

'વાયુ' વાવાઝોડાને લઈને ધારાસભ્ય અંબરીશ ડેરની પ્રતિક્રિયા.. - gujaratinews]

By

Published : Jun 12, 2019, 1:26 PM IST

અમરેલી: 'વાયુ' વાવાઝોડાની આગાહીના ભાગરૂપે અમરેલીમાં આવેલા જાફરાબાદના ધારાસભ્ય અંબરીશ ડેરે અસરગ્રસ્ત વિસ્તારોને પહોંચી વળવા મુલાકાતે પહોંચ્યા હતા. સાથે જ લોકોને સલામત સ્થળ પર પહોંચવા જણાવ્યું હતું. આગાહી માટે અગમચેતી પગલા પણ લેવા માટે સુવિધા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details