ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા નર્મદા કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય, તંત્ર ઘોર નિંદ્રામાં - જુઓ વીડિઓ...

By

Published : Aug 16, 2019, 4:42 PM IST

વડોદરા: જિલ્લાના વાઘોડિયાના કવરા ગામ પાસે નર્મદા બ્રાન્ચ કેનાલમાં 20 ફૂટ જેટલુ ગાબડું છેલ્લા દસ દિવસથી પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. જોકે આ સમગ્ર ઘટનાથી નર્મદા નિગમના અધિકારીઓ અજાણ હોય તેવું લાગી રહ્યું છે. જોકે હજુ પણ આ ગાબડું પડતાં તેમાં કોઈ પણ જાતનું સમારકામ કરવામાં આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details