લોકસભા ચૂંટણી 2019: કોણ છે ભાર્ગવ જોશી અને કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે? - PBR
લોકસભા ચૂંટણી 2019 આવી રહી છે, ત્યારે ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ નવી પાર્ટી ગુજરાત જનતા પંચાયત પાર્ટીના ઉમેદવાર ભાર્ગવ જોશીએ પોરબંદર લોકસભા સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે. આવો જાણીએ શું કહે છે ભાર્ગવ જોશી?