ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કેશુ બાપાએ લીધા હતા અંતિમ શ્વાસ - Ahmedabad

By

Published : Oct 29, 2020, 7:34 PM IST

અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનાં નિધનના સમાચાર મળતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં તેમને 10 દિવસ પહેલાં જ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ગુરુવારના રોજ તેમનું નિધન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details