જુનાગઢના માગરોળનો ઘન કચરો ઠાલવવાની જમીન બાબતે સર્જાયો વિવાદ - ઘન કચરો ઠાલવવાની જમીન
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ શહેરનો ઘન કચરો નાખવા જમીન ફાળવતા સરપંચ સહીતના ગામ લોકોએ સ્વાસ્થ્યને લઇ સવાલો ઉભા કર્યા હતાં, ત્યારે આ વિવાદને પગલે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. કલેક્ટરે કચરો નાખવાની જમીન ફાળવતા આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો.