ગુજરાત

gujarat

ETV Bharat / videos

જેતપુરમાં ST બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ, જુઓ વીડિયો

By

Published : Aug 23, 2020, 11:08 AM IST

રાજકોટ (જેતપુર) : જૂનાગઢ, બીલીમોરા રૂટની ST બસ જેતપુરથી રાજકોટ તરફ જતી હતી. પ્રવાસી ભરેલી ST બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર પર ચડી હતી. પેસેન્જરોને કોઈ જાનહાની થઈ નથી. જેતપુરમાં જુના જકાતનાકા પાસે એક જ મહિનામાં 3 વખત ST બસના અકસ્માતો સામે આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details