લોકસભા ચૂંટણી 2019: શું છે જામનગરના ખેડૂતોનો અભિપ્રાય? - Etv Bharat
લોકસભા ચૂંટણી 2019ને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતો અને યુવાનોનો અભિપ્રાય જાણવા અને છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા વાયદાઓ પૂરા થયા કે નહીં, જેવી અનેક બાબતો જાણવા અને લોકોનો અભિપ્રાય મેળવવા માટે Etv Bharatની ટીમે જામનગર જિલ્લાના લાલપુર ગામના ખેડૂતો સાથે કરી વાતચીત.