કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ફરાળી વાનગીઓનું ધૂમ વેચાણ - ફરાળી વાનગી
અમદાવાદઃ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી. વિશ્વભરમાં હરિભક્તો આજે જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર અને શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ફરાળી વાનગીઓની માગમાં વધારો નોંધાયો છે.