મહા શિવરાત્રીના મેળો: ભવનાથમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર - મહા શિવરાત્રીનો મેળા
જૂનાગઢ: મહા શિવરાત્રીના તહેવારને લઈને મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર આજે વહેલી સવારે શિવના મંદિરમાં ઉમટ્યું હતું. વહેલી સવારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા, ત્યારે લાખોની સંખ્યામાં ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે પધાર્યા હતા.