મોરબીમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 75000 માઁ કાર્ડ ઈસ્યુ કરાયા - Ayushman Bharat Yojana
મોરબીઃ જિલ્લાના આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓના સાંસદના હસ્તે સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોના હિતમાં આયુષ્માન ભારત યોજના કાર્યરત કરી છે. જેમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર નિશુલ્ક આપવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં 1.20 લાખ લાભાર્થીમાંથી 75000 કાર્ડ ઈશ્યું થયા છે. અત્યાર સુધીમાં 900 દર્દીએ યોજનાનો લાભ લીધો છે.