ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકશાન

By

Published : Oct 30, 2019, 11:29 PM IST

ખેડા: ભારે વરસાદ તેમજ પવનને લઈને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. તૈયાર થયેલા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાવા પામી છે. જેને લઇને ખેડૂતો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની લાગણી અનુભવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details