ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાબરકાંઠામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર, ઘઉંનો પાક નિષ્ફળ જવાની ભીતિ - Half an inch of rain in Sabarkantha district

By

Published : Mar 6, 2020, 9:55 AM IST

સાબરકાંઠા : ખેડબ્રહ્મા અને વડાલી વિસ્તારમાં વરસાદ પડતા જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, ત્યારે વડાલીમાં 6 મી.મી તેમજ ખેડબ્રહ્મામાં 5 મી.મી વરસાદ નોંધાતા ઘઉં, જીરું, તમાકુ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. હાલમાં આ વિસ્તારમાં ઘઉંનો પાક તૈયાર થઇ લણણી અને કાપણી પણ થઈ ચૂકી હતી, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ સહાયની રજૂઆત થાય તો ખેડૂતોને સહયોગી બની શકાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details