કોરોના વાયરસ પર ગુજરાતી ગીત, સાંભળો કિર્તીદાન ગઢવીના કંઠે - sairam dave
રાજકોટઃ કોરોના વાયરસને લઈને લોકોમાં વધુને વધુ જાગૃતી આવે તે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ એક ગીત લખ્યું છે. જેને વિખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવીએ કંઠ આપ્યો છે. આ ગીત હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.