ગુજરાત

gujarat

ETV Bharat / videos

Gujarat Board Exam 2021 : નિર્ણય આવકારદાયક, પરંતુ એડમિશન મેળવવા સમસ્યા થશે : વિદ્યાર્થીઓ - problem to get admission

By

Published : Jun 2, 2021, 3:47 PM IST

સુરત : ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યાના બીજા દિવસે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓમાં ખુશી અને ગમ બંનેની ભાવના જોવા મળી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ આ નિર્ણયથી ખુશ છે તો કેટલાક પરિણામને લઈને અસમંજસમાં છે. સુરતના વિદ્યાર્થીઓએ સરકારનો આ નિર્ણય આવકાર્યો હતો અને કહ્યું હતું કે, કોલેજમાં એડમિશનને લઈને પણ સમસ્યા ઊભી થાય એમ લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details