છોટા ઉદેપુરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: અનલોક-1માં છોટા ઉદેપુરના લોકોનું જીવન ફરીથી ધબકતું થયું - Ground report from Chhota Udepurૉ
છોટા ઉદેપુર: જિલ્લામાં અનલોક-1માં લોકોનું જન-જીવન ફરીથી ધબકતું થયું છે. જિલ્લામાં કન્ટેઇન્ટમેન્ટ ઝોનને બાદ કરતાં તમામ પ્રકારની દુકાનો સવારના 05થી સાંજના 07 સુધી ખોલવામાં આવે છે. અત્યાર સુધી જિલ્લામાં કોવિડ-19ના 33 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 23 લોકો સ્વસ્થ થતાં આ તમામ 23 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યારે જિલ્લામાં 10 લોકો સારવાર હેઠળ છે.