Gram Panchayat Election Result 2021 : રાજકોટમાં મતગણતરી શરૂ કરવામાં આવી - રાજકોટમાં મતગણતરી થશે થોડીવારમાં શરૂ
જેતપુર તાલુકાના 41 ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gram Panchayat Election 2021) મતગણતરી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે 9 વાગ્યે શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન EVMને બદલે બેલેટ પેપરથી થયું હતું. મતણતરીને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ છે. જેતપુર તાલુકાના 41 ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યોનું ભાવિ મતપેટીમાં શીલ છે.