ગુજરાત

gujarat

ETV Bharat / videos

Gram Panchayat Election 2021: બોટાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ કર્યું મતદાન - Ghanshyam Virani cast his vote

By

Published : Dec 20, 2021, 11:28 AM IST

બોટાદ જિલ્લામાં કુલ 138 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election in botad) હતી, જેમાંથી 22 ગ્રામ પંચાયતો સમરસ થતા કુલ 116 ગ્રામ પંચાયતો પર મતદાન યોજાયું (Gram Panchayat Election 2021) હતું. સરપંચ માટે 322 ઉમેદવારો તો સભ્ય માટે 1570 ઉમેદવારો મેદાને છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ ઢસા એમ.એમ. હાઈસ્કૂલ ખાતે મતદાન (Ghanshyam Virani cast his vote)કર્યું. ગ્રામ પંચાયતનો વિકાસ થાય લોકોને રોડ રસ્તા પ્રાથમિક સુવિધા મળે તેવા ઉમેદવારને મત આપવો જોઈએ તેવું જણાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે તેવી લોકોને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details