ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ વોર્ડ નંબર 10માં કર્યું મતદાન - Corporation election

By

Published : Feb 21, 2021, 2:50 PM IST

રાજકોટઃ પૂર્વ કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ વોર્ડ નં-10નાં રહેવાસી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલી શાળા નં-92માં પૂર્વ કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ મતદાન કર્યું હતું અને રાષ્ટ્ર પ્રત્યે મતદાનની ફરજ બજાવી હતી.

ABOUT THE AUTHOR

...view details