રાજકોટમાં ખેડૂત અધિકાર સંમેલન યોજાયુ, હાર્દિક પટેલ અને કોંગી MLA રહ્યા ઉપસ્થિત - congress news
રાજકોટઃ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાના મુદ્દા સાથે રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયુ હતુ. ખેડૂત અધિકાર સંમેલનમાં પાક વિમો, દેવા નાબુદી, અતિવૃષ્ટીથી થયેલા નુકશાન જેવા મુદ્દાઓને સરકાર ધ્યાનમાં ન લેતી હોવાથી રવિવારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.