ગુજરાત

gujarat

ETV Bharat / videos

કપાસના ભાવ ઓછા મળતાં ખેડૂતો થયા નિરાશ - કપાસના ભાવ

By

Published : Nov 20, 2019, 1:54 PM IST

અરવલ્લી: જિલ્લામાં પાછોતરા વરસાદને કારણે કપાસનું ઉત્પાદન તો ઓછું થયું જ છે પરંતુ ભાવ પણ ગત વર્ષ કરતા ઓછા મળવાના કારણે ખેડૂતોને પડયા પર પાટું સમાન સ્થિતિનું નિર્માણ થયું છે . બજારમાં ગત વર્ષે મણના એક 1000થી 1100 ભાવ હતા જે આ વખતે 750થી 900 સુધીનો ભાવ મળી રહ્યો છે. આ ભાવમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details