ગુજરાત

gujarat

ETV Bharat / videos

Etv Bharatની જામનગરના સાંસદ પૂનમ માડમ સાથે ખાસ વાતચીત

By

Published : Mar 29, 2019, 9:25 PM IST

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે Etv Bharat ની જામનગરના સાંસદ પૂનમ માડમ સાથે ખાસ વાતચીત કરી હતી. જામનગરના સાંસદ રહી ચૂકેલા પૂનમ માડમ પોતાના લોકસભા વિસ્તારમાં કરેલ કામગીરીને લઇ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. ભાજપ દ્વારા પૂનમ માડમને ફરી વખત રીપીટ કરાતા જણાવ્યું કે, તેમના મત વિસ્તારમાં થયેલા વિકાસના કામોને વધુ ગતિથી આગળ વધાવશે.

ABOUT THE AUTHOR

...view details