માલુપુરમાં મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ - arvalli letest news
અરવલ્લીઃ બાયડ વિધાનસભામાં ચૂંટણીમાં માલપુરના હેલોદર મતદાન ક્ષેત્રમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારો લગાવીને ઉભા છે.અને કંઇક આશા શેવીને મતદાન કરી રહ્યાં છે.