ગુજરાત

gujarat

By

Published : Feb 13, 2020, 3:51 PM IST

ETV Bharat / videos

કેન્દ્રિય પ્રવાસન પ્રધાન સાથે ETV BHARATની ખાસ વાતચીત

કચ્છ : આજથી કચ્છના સફેદ રણમાં ત્રિ દિવસીય રાષ્ટ્રીય પ્રવાશન પરિસદ શરૂ થઈ રહી છે. આ પરિષદમાં ભાગ લેવા કેન્દ્રિય પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ ભુજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓને કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ તેમને આવકાર્યા હતાં. જુઓ, પ્રવાસન પરિસદ પહેલા કેન્દ્રીય પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ સાથે ETV BHARATની ખાસ વાતચીત.

ABOUT THE AUTHOR

...view details