ગુજરાત

gujarat

ETV Bharat / videos

Diwali 2021: 'વોકલ ફોર લોકલ'ની અસર, સુરતમાં સ્વદેશી વસ્તુઓનાં વેચાણમાં તેજી જોવાં મળી - Surat from News

By

Published : Nov 3, 2021, 4:10 PM IST

સુરત : આ વખતે દિવાળી પર્વ પર 'વોકલ પર લોકલ'ની અસર બજારમાં જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓ દ્વારા આ વખતે ફટાકડા, રંગોળીનાં કલર, કોડિયાં અને ઝૂમર પણ સ્વદેશી વેચી રહ્યાં છે. આ વખતે દિવાળીનાં પર્વ પર ચાઈનાની વસ્તુઓ બજારમાં જોવા મળી રહી નથી. આ વખતે બજારમાં વિપરીત અસર જોવા મળી રહી છે અને લોકો પણ જાગૃત થયા છે.

ABOUT THE AUTHOR

...view details