ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે રાજકોટના ખેડૂતો સાથે ચર્ચા - Discussion with farmers of Rajkot
રાજકોટ : જિલ્લાના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરાયું છે, ત્યારે રાજકોટના ખેડૂતો સાથે ETV BAHARTએ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ચર્ચા કરી હતી. જેમાં રાજકોટના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જુઓ વીડિયો...