મતદાન: દિલીપ સંઘાણીએ પરિવાર સાથે કર્યું મતદાન - amreli
અમરેલીઃ ગુજકોમાસોલના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પોતાના વતન માળીલા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વને જીવંત રાખવા મતદાન આવશ્યક છે. દરેક વ્યક્તિએ મતદાનનો ઉપયોગ કરીને સુશાસન સ્થાપવા સંધાણીએ અપીલ કરી હતી.