વાયુ વાવાઝોડાને લઈને DIG ઇક્બાલ સિંહ ચૌહાણ સાથે Etv Bharatની ખાસ વાતચીત - Iqbal Singh Chauhan
પોરબંદરઃ ગુજરાતમાં હાલ વાયુ વાવાઝોડાનો ખતરો છે, ત્યારે Etv Bharat સાથે કોસ્ટ ગાર્ડના DIG ઇક્બાલ સિંહ ચૌહાણે ખાસ વાતચીત કરી હતી. જુઓ શું કહે છે કોસ્ટ ગાર્ડના DIG ઇક્બાલ સિંહ ચૌહાણ...