ગુજરાત

gujarat

લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા ડાયાબિટીસ ડેની ઉજવણી કરાઈ

By

Published : Nov 14, 2019, 8:41 PM IST

ડીસાઃ સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી ઝડપી વધી રહેલી ડાયાબિટીસની બીમારીને રોકવા માટે ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે દર્દીઓના સુગર ચેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસના તમામ દર્દીઓને નિશુલ્ક સુગરના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. આ અંગે વધુમાં ડીસાના પ્રમુખે ડાયાબિટીસ વિષે જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details