ગુજરાત

gujarat

By

Published : Feb 25, 2020, 10:24 PM IST

ETV Bharat / videos

DGP શિવાનંદ ઝાએ ખંભાતની મુલાકાત લીધી, અધિકારીઓને અપાયા સ્પેશ્યલ ઓર્ડર

ખંભાતઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ખંભાત આવ્યા હતા. ખંભાતમાં ત્રણ દિવસથી ફાટી નીકળેલા તોફાની ટોળાને કાબુમાં લાવવા ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિકારીઓને સ્પેશ્યલ ઓર્ડર અપાયા હતા.

ABOUT THE AUTHOR

...view details