દેવભૂમિ દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૌકતે વાવાઝોડાને લઈને કરાઈ તૈયારી - અરબ સાગર
દેવભૂમિ દ્વારકા: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ત્યારે, દેવભૂમિ દ્વારકા જિલ્લા SP, DySP, DDO, દ્વારકા પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મીઓ દ્વારા દ્વારકા નજીકના રૂપણ બંદર ખાતે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં દરિયાકિનારે આવેલા સેલટર હોમમાં સલામતીના ભાગ રૂપે ખસેડવામાં આવે તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે હાલ તમામ પગલાં એવામાં આવી રહ્યા છે.