ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડેન્ગ્યુ મામલે શાસક-વિપક્ષ આમને સામને, દારૂની પરમીટનો મામલો ઉછળ્યો - ડેન્ગ્યુના કેસમાં વધારો

By

Published : Oct 18, 2019, 11:46 PM IST

રાજકોટઃ હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેને લઈને રાજકોટમાં પણ દિવસેને દિવસે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકાના શાસક અને વિપક્ષે એક બીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details