લોકડાઉનના સાતમા દિવસે જાણો રાજકોટની શું છે સ્થિતિ... - કોવિડ 19
રાજકોટ: કોરોના વાઇરસ હાલ વિશ્વભરમાં ફેલાઇ ચૂક્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસના કેસોની સંખ્યા 1500 સુધી પહોંચી ગઇ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ મંગળવારે કોરોના વાઇરસના કુલ 74 પોઝિટિવ કેસ થયા છે. કોરોના વાઇરસના કહેરને લીધે વડાપ્રધાન મોદીએ દેશને 21 દિવસ સુધી લોકડાઉન કર્યુ છે. તો આવો જાણીએ, લોકડાઉનના સાતમાં દિવસે રાજકોટની શું સ્થિતિ છે.