ગુજરાત

gujarat

ETV Bharat / videos

આજે મતગણતરી આ દિગ્ગજોનું ભાવી થશે નક્કી

By

Published : May 23, 2019, 7:04 AM IST

ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ 23 મે ના રોજ મતગણતરીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન યોજાયુ હતું, ગુજરાતની 26 લોકસભા બેઠકની મતગણતરી હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details