ગુજરાત

gujarat

ETV Bharat / videos

દમણમાં કંપનીના કામદારોએ પોલીસ પર કર્યો પથ્થરમારો - દમણમાં કોરોના મહામારી

By

Published : May 20, 2020, 7:51 PM IST

દમણ : કોરોના મહામારીને રોકવા લાગુ કરેલ લોકડાઉનમાં પ્રશાસનની સખ્તાઈ હવે લોકોમાં આક્રોશ બની ઉભરી રહી છે. બુધવારે આવા જ આક્રોશમાં આવેલા વેલનોન કંપનીના ગેટ નંબર 2 પાસે કામદારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જો કે, પોલીસે સમય સૂચકતા વાપરી ટોળાને વિખેરી બહાદુરી બતાવી હતી.

ABOUT THE AUTHOR

...view details