ગુજરાત

gujarat

ETV Bharat / videos

કાગવડ ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો, જુઓ આકાશી નઝારો... - rajkot news

By

Published : Mar 25, 2020, 7:35 PM IST

રાજકોટ : લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન કાગવડ ખોડલધામ મંદિરે નવરાત્રીના પ્રથમ દીવસે મંદિરના પૂજારીઓ દ્વારા ચૈત્ર નવરાત્રીના પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સામાન્ય દિવસોમાં પણ અહીંયા ભક્તજનોની ભારે ભીડ રહેતી હોય છે, ત્યારે કોરોના વાઇરસને ધ્યાનમાં લઇ ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details