ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગરમાં શહેર કોંગ્રેસ દ્રારા જીતની ઉજવણી કરાઇ - election 2019 in bhavnagar

By

Published : Oct 24, 2019, 9:18 PM IST

ભાવનગર: રાજ્યમાં 6 બેઠકો પર યોજાયેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં 3 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ હતી. તેમજ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરી સન્માનજનક સીટો પ્રાપ્ત થઇ હતી. કોંગ્રેસની જીતથી શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ઘોઘા ગેટ વિસ્તારમાં આતિષબાજી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details