કચ્છમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી, દીર્ઘાયુ માટે નવચંડી યજ્ઞનું કરાયું આયોજન - દીર્ઘાયુ
કચ્છઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની કચ્છમાં ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ આદિપુર નજીક આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું ફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચતું કરવા માટે પ્રતિનિધિ રૂપે કચ્છના સાંસદ વિનોદ ચાવડાને અર્પણ કરવામાં આવ્યું હતું.
Last Updated : Sep 18, 2019, 11:37 AM IST