ગુજરાત

gujarat

By

Published : Jun 16, 2019, 8:00 PM IST

ETV Bharat / videos

અમદાવાદના જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં ફાધર્સ ડે થઈ ઉજવણી

અમદાવાદઃ રવિવારે અમદાવાદ ખાતે આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં ટ્રસ્ટી મંડળ દ્વારા ફાધર્સ ડેની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ફાધર્સ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં દરેક માતા-પિતાના સંતાન તથા તેના કુટુંબીજનોને બોલાવીને ફાધર્સ ડેનું સેલિબ્રેશન કરી આ દિવસને યાદગાર બનાવ્યો હતો

ABOUT THE AUTHOR

...view details