ભાજપ કાર્યાલય ખાતે ઢોલ-નગારા સાથે કરાઇ જીતની ઉજવણી - lok sabha
અમદાવાદ: લોકસભા 2019ના પરીણામો આવ્યા છે ત્યારે તેમાં ફરી એકવાર ભાજપાએ શાનદારી રીતે જીત મેળવી હતી જેમાં શરૂઆતના પરિણામોમાં ભાજપ આગળ હોવાથી ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યકરો સાથે નેતાઓ જોડાયા હતા અને ફિર એક બાર મોદી સરકારના નારા લગાવ્યા હતા. આ સમગ્ર ઉજવણી સાથે ગરબા પણ રમ્યા હતા. અને આ ભાજપાની જીતની ઉજવણી કરી હતી.