રાજકોટના કોટડાસાંગાણીમાં CAAના સમર્થનમાં ભાજપની રેલી - bjp news
રાજકોટઃ કોટડાસાંગાણીમાં તાલુકા ભાજપ ટીમ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં વિશાળ જન સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમા CAAને લઈને લોકોમા જાગૃતા લાવવાના ઉદ્દેશ સાથે કોટડાસાંગાણીની મુખ્ય બજારોમા ભાજપના કાર્યકરો દ્વારા પત્રિકાઓ આપી સમજણ અપાઈ હતી.